છેલ્લા ઘણા સમયથી ઈચ્છા હતી તે આજે પૂરી થઇ છે – થેન્ક્સ ટુ બુક્સ-ઓન-ક્લિક.
અશ્વિની ભટ્ટના પુસ્તકોનો કોમ્બો-પેક મંગાવેલો જે આવી ગયો છે. ઘણી મોટી રકમની કેશ-ઓન-ડીલીવરી અને તે પણ ગુજરાત બહાર ઝડપથી કરી આપવા બદલ ને ફુલ્લ માર્કસ !
કોમ્બો-પેક માં આવેલ પુસ્તકોનું લીસ્ટ:
1. આખેટ (ભાગ : 1-2-3)
2. આયનો
3. અંગાર
4. અર્ધી રાતે આઝાદી
5. આશકા માંડલ
6. ફાંસલો
7. કમઠાણ
8. કરામત
9. કટિબંધ (ભાગ : 1-2-3)
10. નીરજા ભાર્ગવ
11. ઓથાર
12. શૈલજા સાગર
13. લજ્જા સન્યાલ
14. The Guns of Navarone
15. The Last Frontier
– અને હવે ચાલુ થશે એક પછી એક પુસ્તકોને આકંઠ પીવાનો રોમાંચ.


i am also fan of ashvini bhatt. emnu varnan etlu adbhut hoy ke rann ni vatt hoy to dant man karkar thaya kare !