શબ્દોની સોનોગ્રાફી – ૬

નોટી (NAUGHTY)

આજે આ શબ્દ તોફાની કે મસ્તીખોર બાળક માટે વપરાય છે. જુના  અંગ્રેજીમાં NAWHIT શબ્દ હતો, જે પાછળથી NAUGHT બન્યો, જે શૂન્યનો  પર્યાય થયો. આના પરથી નોટી  શબ્દ ઉદ્ભાયો છે, જેનો શરૂઆતનો અર્થ હતો – નકામું. એ સમયે હલકી કક્ષાનો માલ પણ નોટી કહેવાતો. સામાન્ય જતા વયસ્ક વ્યક્તિની વર્તણુક માટે પણ આ શબ્દ વપરાવા લાગ્યો. ઇંગ્લેન્ડમાં વિક્ટોરિયન યુગ તેના કડક નૈતિક મુલ્યો માટે જાણીતો હતો.1890ના દાયકામાં ત્યાંના જાહેર જીવનમાં નૈતિકતાની પકડ ઢીલી પડતી ગઈ અને આ દાયકો નોટી નાઈન્ટીઝ તરીખે ઓળખાય  છે.

હેન્ડ (HAND)

મૂળ જર્મન ભાષાનો શબ્દ જુના અંગ્રેજીમાં HONDના રૂપમાં અપનાવવામાં આવ્યો. એનો અર્થ હતો પકડ.શરીરના જે ભાગથી કોઈ વસ્તુને પકડી શકાય એ અંગ આ નામથી
ઓળખવા લાગ્યું. જર્મનમાં HANDELNનો અર્થ છે હાથથી સ્પર્થ કરવો, જેના પરથી અંગ્રેજીનો હેન્ડલ શબ્દ ઉદ્ભાયો, જે હાથા માટે વપરાય છે.શરૂઆતમાં હેન્ડ શબ્દનો
પ્રયોગ લંબાઈ માપવા માટે થતો હતો, ત્યારબાદ આ શબ્દ જોડવાથી એટલા બધા શબ્દો બન્યા કે કોઈ પણ શબ્દકોશમાં મોટી સૂચી આપવામાં આવે છે. અમુક જાણીતા શબ્દો છે – હેન્ડરાઈટીંગ  (હસ્તાક્ષર), હેન્ડી (હાથવગું), અપર હેન્ડ (સરસાઈ), ઓલ્ડ હેન્ડ (અનુભવી) વગેરે. આજે દેખાવડી વ્યક્તિ માટે
હેન્ડસમ શબ્દ વપરાય છે, પણ એક સમયે તેનો અર્થ હતો — સરળ સ્વભાવવાળી વ્યક્તિ

અન્ય ‘શબ્દોની સોનીગ્રફી’ વાંચવા માટે – ક્લિક કરો 
About these ads

2 Responses

  1. આને શું નામ આપશું ? હાથ કે પગ ?

    શોધવું પડશેને ?

તમારો પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 1,387 other followers

%d bloggers like this: